ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે. [5]
- મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે. [5]
- આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે. [5]
- સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે. [5]
- હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે. [5]
- ટ હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાખીને સવા-સાંજ પીગાથી કમળો અઠવાડિયામાં મટે છે. [5]
- શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે. [5]
- લીંબુની ચીરી પર સોડા બાય કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે. [5]
- ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીચૈ વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે. [5]
- ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે. [5]
- કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે. [5]
- લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે 'કોઠે પીવાથી કમળો મટે છે. [5]
- હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાવવાથી કમળો ઘટે છે. [5]
- અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે. [6]
યુકેમાં ગુજરાતી જીવન માટે.