← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

જાડાપણું

Obesity

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • જ એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું (૧ મટે છે. [56]
  • (ર) પાકા લીંબુનો રસ અઢી તોલા, વીસ તોલા મધ લઈ સહેજ ગરંમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક-બે મોરહિનામાં જાડાપણું મટે છે. [56]

અન્ય નામો

જાડાપણુંObesityજાડાપણjadapanu