← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

રતવા

Ratva skin eruption (traditional term)

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • શેકેલા જવનો લોટ અને જેઠીમઘનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે. [39]
  • ર ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે. [39]
  • નાગોરના પાન વાટીને લેપ કરવાથી રતવા મટે છે. [39]
  • કમળકાકડીનું ચૂર્ણ બનાવી દૂધમાં નાખી ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે. [39]

અન્ય નામો

રતવાRatva skin eruption (traditional term)ratvaratavaskin eruption