← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રીઅંડનો સોજો
Testicular swelling
ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- કાંદાનું પડ સહેજ ગરમ કરી સૂઝેલા અંડ પર લગાડવાથી સોજો મટે છે. [57]
- ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી અંડ પર લગાડવાથી સોજો મટે છે. [57]
અન્ય નામો
અંડનો સોજોTesticular swellingઅંડનોtesticularand no sojo