← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ક્ષય

Tuberculosis (source heading)

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • (શય) સફેદ કાંદો ૧૨૪ ગ્રામ, એટલા જ થીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષય રોગીનાં ખવાઈ ગયેલાં ફેફસાં મજબૂત થાય છે અને ફેફસાંના જંતુ નાશ પામી ક્ષય મટે છે. [41]
  • સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે. [41]
  • ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મઘ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે. [41]
  • તાજા માણ સાથે મઘ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે. [41]
  • અરડુસીનાં પાનનો રસ ર૫ થી ૩૦ ગ્રામ, તેમાં લસણના રસનાં ૧૦ યી ર૦ ટીપાં નાખી રોજ સવાર-સાંજ પીવાથી ક્ષય રોગ મટે છે. [41]
  • લસણને વાટી ગાયના દૂધ અને ધી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષય રોગ મટે છે. [41]

અન્ય નામો

ક્ષયTuberculosis (source heading)TBtuberculosiskshayconsumption