← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

બેહોશી

Fainting / loss of consciousness

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • કાંદાની ચાર ચીરી કરીને બેહોશ માણસને સૂંઘાડવાથી બેડોશી મટે છે. [55]
  • મરીનું ચૂર્ણ નાકમાં ફૂંકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીંકો આવે અને (૪) બેહોશી મટે છે. [56]
  • (૪ લવિંગ ઘસીને આંખમાં આંજવાથી મૂર્છા મટે છે. [56]

અન્ય નામો

બેહોશીFainting / loss of consciousnessબેહોશfaintingbehoshi