ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલદી ચાલતાં શીખે છે. [31]
- મૂઢ માર કે મરડાયેલાં હાડકાં પર આમલી અને બાવળનાં પાનનો લેપ કરી ગરમ કરી લગાડવાથી સોજા ઊતરે છે. [35]
- તૂટેલું હાડડું લસણની કળી ઘીમાં સાંતળીને ખાવાથી તૂટેલું હાડકું સંધાય છે અને ફેકચરની પીડા મટે છે. [57]
- ઘઉ જરા શેકી પછી તેનો લોટ કરી મધ સાથે ચાટવાથી તૂટેલું હાડકું સંધાય છે. [57]
યુકેમાં ગુજરાતી જીવન માટે.