← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

કરમ

Intestinal worms

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ડરમ થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂડ્ો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમ મટે છે. [8]
  • તુલસીનાં પાનનો રસ પીવાથી કરમ મટે છે. [8]
  • સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે. [8]
  • સવારના પહોરમાં પાણીમાં અડધો તોલો મીઠું ઓગાળીને પીવાથી મખ ઝક ૪૭ ઝ કરમ મટે છે. [8]
  • ટામેટાંના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે. [8]
  • કારેલીનાં પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ' ઝ# 2% મટે છે હા (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે. [8]
  • અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે. [8]
  • એક મૂઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે. [8]
  • સિ પ નનરનનનનનનગઆઝનનનરનરનનનનનનરનનનઆન છાશમાં વાવરિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોને કરમ મટે છે, મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોના કરમ મટે છે. [32]
  • બાળકોના પેટમાં કરમ થતા હોય તો કાચાં ગાજર ખાવાથી મરી જાય છે. [32]
  • સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે. [41]
  • મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ યાય છે. [49]
  • કાચી કેરીના ગોટલાનો ભૂકો ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર લેવાથી પદ, પેટમાંનાં કરમ, દૂઝતા મસા વગેરે મટે છે. [62]

અન્ય નામો

કરમIntestinal wormswormskaramkrumiકૃમિ