← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

કમરનો દુખાવો-સંધિવા

Back and joint pain

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. [4]
  • ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અડધો તોલો મેર્થ, નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. [4]
  • સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેનું માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે. [4]
  • સૂંઠ અને હિંગ નાખી તેલ ગરમ કરી માલિશ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તે મટે છે. [4]
  • સાંધાનો દુખાવો પણ મટે રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. [4]
  • આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. [4]
  • જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે. [4]
  • લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે. [4]
  • સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દીવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે. [4]
  • કચારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર દૂંટીની નીચે કોઈપણ તેલનું માલિશ કરવું, પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિન્તિટ રોજ શેક કરવાથી આરામ થાય છે. [29]
  • આમલીનાં પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજા ઊતરે છે. [35]
  • સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તે તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે. [35]
  • જાયફળને સરસિયા તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજો મટે છે. [35]
  • સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ઘાવણ સાટું આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે. [36]
  • સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગાં કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે. [36]
  • સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે. [48]
  • વાયુ, કફ દોપ, કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી ઉકાળો કરી, તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતાં મૂકવાથી આરામ થાય છે. [48]
  • ૧૮.વા (૧) બે ચમચી આદુનો રસ, એક ચમચી લસણનો રસ, બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધાનો વા મટે છે. [58]
  • સ ન સૂંઠના ઉકાળામાં દિવેલ નાખી તેનં | (સંધિવા) માં ઘણો કાયદો પ છુ આદુનો રસ કાઢી ૧૦ થી ૨૦ ગ્રામ જેટલો જમતાં પહેલાં પીવાથી જઠરાગ્નિ મંદ હોય તો પ્રદિપ્ત થાય છે. [59]

અન્ય નામો

કમરનો દુખાવો-સંધિવાBack and joint painbackacheback painarthritissandhivakamar no dukhavo