ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- (કક) કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. [8]
- મઝ: ઝ ઝ અડધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. [8]
- દોઢથી બે તોલા આદુના રસમાં મધ્ મેળવી પીવાથી કફ મટે છે. [8]
- તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ 3 ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. [8]
- એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરી ચાટવાથી કફ મટે છે. [8]
- દરરોજ થોડું ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ ઝ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે. [8]
- આદુનો રસ, લીંબુનો રસ અને સિંઘવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે. [8]
- પ હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. [9]
- રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. [9]
- મ: ઝમ : 2 ઝૂ દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય અને દમ મટે છે. [21]
- બે-ત્રણ સૂકાં અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે. [21]
- રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપર પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે. [26]
- હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પાવાથી બાળકની શરદી, કફ અને સસણી મટે છે. [31]
- નાગરવેલના પાનને દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની છાતી પર મૂકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે. [31]
- લસણની કળીઓ છૂંદી, પોટલી બનાવી બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હૂપિંગ કફ-હડખી ઉધરસ) મટે છે. [31]
- બાળકની છાતી કફથી ભરાઇ ગઇ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે ઘસવાથી શરદી અને કફમાં પૂબ રાહત થાય છે. [31]
- ' ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી સ્ત્રીની ઊલટી મટે છે. [36]
- વાયુ, કફ દોપ, કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી ઉકાળો કરી, તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતાં મૂકવાથી આરામ થાય છે. [48]
- કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. [49]
- લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે. [50]
- લસણનો રસ ૨૦ થી રપ ટીપાં શરબતમાં મેળવી દિવસમાં ચાર-ચાર કલાકને અંતરે પીવાથી કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે. [50]
- અમલીના ચીચોડાને શેકી તેનાં છોતરાં કાઢી નાખી, ચીચોડાનું બારીક ચૂર્ણ બનાવી મધ અને ધીમાં મેળવીને પીવાથી ઉધરસમાં, કફમાં લોહી પડતું હોય તો મટે છે. [50]
- ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે. [50]
- જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે અને ઉઘરસ મટે છે. [50]
- હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે. [50]
- નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ધાંસી મે છે તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉઘરસ ર અ રસ તથા છા દુખાવ વ છાતીનો દુખાવો રાત્ર થોડાક શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. [51]
- ટીપાં નાખી ચાવવાથી મોઢામાં બોધક કફ પેદા થાય છે, જેમાં તે લાળમાં ટાયલીન નામનું પાચક તત્ત્વ હોય છે. [59]
યુકેમાં ગુજરાતી જીવન માટે.