ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. [18]
- એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે. [22]
- શેરડીનો રસ પીવાથી પિત્તની ઊલટી મટે છે. [54]
- એક એક તોલો દ્રાક્ષ અને ઘાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે. [54]
- અ પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટી છે. [54]
- (૧) ટામેટાંના સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્ત મટે છે. [57]
- (ર) શેરડીનો રસ પીવાથી પિત્ત મટે છે. [57]
- ખડી સાકર મેળવી સવાર-સાંજ પંદર દિવસ પીવાથી આમ્લપિત્ત અને બહેનોને પ્રદર રોગમાં તેમ જ મૂત્રદાહમાં ફાયદો થાય છે. [60]
યુકેમાં ગુજરાતી જીવન માટે.