← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ઝેર

Poisoning (traditional claims)

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • કાનખજૂરાના ડંખ પર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઊતરે છે. [15]
  • કોઈપણ ઝેરી જીવજંતુ કરડયું હોય તો તરત જ તુલસીનાં પાનને પીસીને તે કંખ પર મસળવાથી ઝેરની અરસ નાબૂદ થાય છે. [15]
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી કંપની પીડા મટે છે અને સોજો ઊતરે છે અને ઝેરની અસર નાબૂદ ઘાય છે. [15]
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે. [16]
  • વીંછીના ડંખ પર કાંદો કાપી બાંધવાથી ઝેર -ઊતરે છે. [16]
  • વીંછીના ડંખ પર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઊતરે છે. [16]
  • વીંછી કરડયો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • ક વીંછીના ડેખવાળો ભાગ મીઠાના પાણીથી વારેવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપા બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • આમલીનો ચીચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોડો વીંછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે “પરી પડે છે અને વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે. [16]
  • સાપ કે વીંછી કરડયો હોય તો તેના ડંખ પર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મઘમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઊતરે છે. [16]
  • નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે. [27]
  • વધારે લસણ ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે. [30]
  • હડકાયું કૂતરું કરડયું ડોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલદી રુઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે. [30]
  • વ અડધો તોલો વાટેલી રાઈ અને અડધો તોલો મીઠું ગરમ પાણીમાં પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. [56]
  • એકથી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. [57]

અન્ય નામો

ઝેરPoisoning (traditional claims)poisoningzer