ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- શરદીને લીધે આવતા તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે. [19]
- હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પાવાથી બાળકની શરદી, કફ અને સસણી મટે છે. [31]
- બાળકની છાતી કફથી ભરાઇ ગઇ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે ઘસવાથી શરદી અને કફમાં પૂબ રાહત થાય છે. [31]
- જાયફળ અને સૂંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે. [33]
- ગરમાગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે. [33]
- ઝ સૂંઠ, કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે. [33]
- નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે. [33]
- રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે. [33]
- આદુનો રસ અને મધ એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી ઝર મટે છે. [33]
- રાઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે. [33]
- ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. [33]
- અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે. [33]
- ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી ઝ& ઝ 2 મટે છે. [33]
- મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. [33]
- લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી ખાવાથી શરદી મટે છે. [33]
- પાણીમાં સૂંઠ ઉકાળી તે પાણી પીવાથી શરદી મટે છે. [33]
- કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મઝ મ મટે છે. [33]
- ટ હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે. [33]
- રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહીં) શરદી મટે છે. [34]
- કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે. [34]
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે. [34]
- લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી, સળેખમ મટે છે. [34]
- સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ધી નાખી તેની ત્રણ-ચાર નાની ઝ ઝં કઝ ૭ ઝં ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. [34]
- સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે. [34]
- સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે. [34]
- લીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે. [34]
- "તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ અને શરીરનો દુખાવો મટે છે. [34]
- તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે. [34]
- સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે. [41]
- હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે અને રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. [50]
- મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. [50]
- શેકેલા ચણા મીઠા સાથે ખાવાથી સળેખમ (શરદી) મટે છે. [60]
યુકેમાં ગુજરાતી જીવન માટે.