ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- આ રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી તેની કબજિયાત મટે છે. [32]
- ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હિસ્ટીરિયા મટે છે. [35]
- પાકાં કેળાં, આમળાંનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓનો પ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે. [35]
- જીરા અને સાકરનું ચૂર્ણ પાવલીભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓનો શ્વેત પ્રદર મટે છે. [35]
- એક પાઠું કેળું, અડધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. [35]
- ર હિંગનું સેવન કરવાધી ગર્ભાશય સંકોચાય છે, માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે. [35]
- આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓનો યોનિદાહ મટે છે. [35]
- એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળ્યા પછી પાંચ તોલા પાણી બાકી રહે એટલે ઉતારી તેમાં ગોળ નાખી પીવાથી માસિક સાફ આવે છે. [36]
- માસિક સમયે વધારે પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોય અને ચક્કર આવતા હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે. [36]
- પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિકસ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ઘાવણ છૂટથી આવે છે. [36]
- જીરાની કાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધે છે. [36]
- ઘીમાં શેકેલી [ડેગ, ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચક્કર અને શૂળ મટે છે. [36]
- સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ઘાવણ સાટું આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે. [36]
- તાંદળજાના મૂળમાં વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્રાવ મટે છે. [36]
- સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે. [36]
- સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગાં કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે. [36]
- ' ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી સ્ત્રીની ઊલટી મટે છે. [36]
- નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઊલટી મટે છે. [36]
- તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા ને સુવાવડી સ્ત્રીઓનો રક્તસ્રાવ બંધ થાય છે. [37]
- સુવાવડી સ્ત્રીને કયારેક ઘાવણનો વેગ ચડી જતાં, કોઈવાર સ્તનનો સોજો આવે છે અન્તે વેદના થાય છે. [37]
- ઘઉંની સેવને પાણીમાં બાકી તે પાણી કપડામાં ગાળી લઈને ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોપ્ખું ઘી નાખીને પ્રસવ થવાને તૈયાર સ્ત્રીને પાવાથી પ્રસૂતિ સરળતાથી અને જલદી થાય છે. [37]
- જે સ્ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે થોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે. [37]
- તુવેરની દાળનો સૂપ બનાવી ર થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે. [37]
- - સ્ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. [37]
- અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષો મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે. [37]
- કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે. [37]
- તેમાંથી થોડી હિંગ સુવાવડી ઝ ૩ ૩ સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે. [49]
- ખડી સાકર મેળવી સવાર-સાંજ પંદર દિવસ પીવાથી આમ્લપિત્ત અને બહેનોને પ્રદર રોગમાં તેમ જ મૂત્રદાહમાં ફાયદો થાય છે. [60]
- સગર્ભાવસ્થામાં પપૈયું નિયમિત ખાવાથી રૂપાળું બાળક જન્મે છે. [62]
યુકેમાં ગુજરાતી જીવન માટે.