← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

આંખની પીડા

Eye complaints

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાવવાથી કમળો ઘટે છે. [5]
  • ક વીંછીના ડેખવાળો ભાગ મીઠાના પાણીથી વારેવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપા બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઊતરે છે. [16]
  • દાંત આવે ત્યારે આંખ આવો હોય તો ફૂલવેલી ફટક્ડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવાં તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે. [32]
  • આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખોની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. [41]
  • કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેના બબ્બે ટીપાં _ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. [41]
  • મધ અને સરગવાનાં પાનનો રસ આંખોમાં નાખવાથી દુખતી આંખો | સારી થાય છે. [42]
  • પ ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તે પાણીથી આંખો ઘોવાથી દુખતી આંખો સૉરી થાય છે. [42]
  • રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચર્માંનાં નબર ઘટે છે. [42]
  • અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે. [42]
  • સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનાં ફૂલાં મટે છે, આંખ સ્વચ્છ થાય છે અને આંખનું તેજ વધે છે. [42]
  • આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી વાટી પોટલી કરી ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે. [42]
  • એ પાણીના બબ્બે ટીપાં દરરોજ સવાર-સાંજ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. [42]
  • તેલ વગરની તુવેરની દાળ પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે. [42]
  • જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાંપણ ને આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખનું તેજ વધે છે. [42]
  • આંખમાં દાડમનો રસ નાખવાથી ચશ્માના નંબર ઊતરે છે. [42]
  • ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખની દ્પ્ટિ વધે છે. [42]
  • કયારેક આંખમાં ઘૂળ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી રતાશ દૂર થાય છે. [42]
  • આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલું, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે. [43]
  • રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. [43]
  • આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે. [43]
  • ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવાં જેવાં આંખોના દર્દો મટે છે. [43]
  • હિંગને મધમાં મેળવી, રૂની દિવેટ બનાવી તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસાવ' બંધ થઈ આંખોનું તેજ વધે છે. [43]
  • બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે. [43]
  • કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે. [43]
  • આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે. [43]
  • સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે અને આંખનું તેજ વધે છે. [43]
  • મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેશુદ્ધ થયો હોય તે ચેત્નનમાં આવે છે. [55]
  • (૪ લવિંગ ઘસીને આંખમાં આંજવાથી મૂર્છા મટે છે. [56]
  • વિટામિન “એ' આંખ માટે ઘણું જ કાયદાકારક છે. [60]
  • રાતના સૂતાં પહેલાં પગના તળિયા પર કાંસાની વાટકીથી દિવેલ ઘસવાથી તજાગરમી દૂર થઈ આંખો તથા મસ્તિષ્કને ઠંડક પહોંચે છે. [61]
  • પાટો બાંધી બે-એક કલાક આરામ કરવાથી આંખની ગરમી, લાલાશ વગેરે દૂર થાય .છે તંદુરસ્તી માટે ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર ચાલવું જરૂરી છે. [61]

અન્ય નામો

આંખની પીડાEye complaintseye paineyesaankh ni pidaankh